ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરીની તક

નવી દિલ્હી : ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 27 જાન્યુઆરી, 2016 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  પોસ્ટમેન – મેલગાર્ડ

જગ્યા :  439

પગાર : 5,200 – 20,200 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી દસમું (એસએસસી) પાસ

આ જગ્યા વેસ્ટ બંગાલ સર્કલ તરફથી બહાર પાડવામાં આવી છે.

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like