વજન ઘટાડવું હોય તો રોજ એકવાર વજનકાંટા પર ચઢો

જ્યારે તમે વજન ઘટાડવાના મિશન પર હો ત્યારે હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ જેટલી મહત્વની છે એટલું જ મહત્વનું છે તમારા ટાર્ગેટને નિયમિત મોનિટર કરવાનો. હેલ્ધી સિડ્યુઅલને જાળવી રાખવાનું મોટિવેશન પણ અા કારણે જળવાઈ રહે છે. અમેરિકાની યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે રોજ એકવાર વજનકાંટા પર ચઢીને તમારું વજન માપવાથી તમે કલ્પી પણ ન હોય એટલી પોઝિટિવ અસર થઈ શકે છે. જોકે તેની સાથે એક્સર્સાઈઝનું સિડ્યુઅલ અને સંતુલિત ડાયટપ્લાન પણ જરૂરી છે.

You might also like