વજન ઘટાડવા કેલરી કાઉન્ટ નહીં, જોગિંગ અને સ્વિમિંગ કરો

મેદસ્વીતાને કન્ટ્રોલ કરવા માટે ડાયટ અને ફિઝિકલ એક્સરસાઈઝમાંથી કઈ બે વસ્તુ અગત્યની છે તે માટે અત્યાર સુધી ઘણા બધા રિસર્ચ થયા, પરંતુ તાજેતરમાં થયેલા રિસર્ચમાં એ વાત સાબીત થઈ કે ડાયટિંગ અને કેલેરી ગણી ગણીને ખાવા કરતાં જોગિંગ અને એરોબિક્સ એક્સરસાઈઝ કરવાથી ખૂબ જ ઝડપથી ફેટ ઓગળી જાય છે. ૧૭ દેશોનો લગભગ ૧૭૪૦૦ મેદસ્વી લોકો પર અા પ્રયોગ કરવામાં અાવ્યો, તેમાં જાણવા મળ્યું કે અઠવાડિયામાં બે કલાક જોગિંગ અને સ્વિમિંગ કરનારા લોકોને વજન ઘટાડવામાં લોન્ગ ટર્ન ફાયદો થયો.

You might also like