સાપ્તાહિક રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : કૌટુંબિક વાતાવરણ સુમેળભયું બની રહે. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થતાં જણાય. નોકરિયાત વર્ગને બદલી બઢતી થઇ શકે છે. વેપારમાં મોટાં સાહસ થઇ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે. આવકના સ્રોતમાં વધારો થઇ શકે છે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. વેપારી વર્ગે ભાગીદારીમાં કાળજી રાખવી. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) :  કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. ભાગ્યોદયની તક મળી શકે. પ્રવાસની શક્યતા. વાહન જમીનના પ્રશ્નોનું નિરાકરણ મળી રહે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઇ શકે છે. નાણાભીડ દૂર થાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે.

મિથુન (ક,છ,ઘ) : દિવસો આનંદમય પસાર થઇ શકે છે. કોર્ટ કચેરીના પ્રશ્નો હલ થતા જણાય. શેર સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. નોકરીમાં ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. વેપાર ક્ષેત્રે લાંબા ગાળાનું રોકાણ ફાયદો કરાવી આપે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. વાહન જમીનના પ્રશ્નો હલ થતા જણાય.

કર્ક (ડ,હ) : વાહન,જમીન,મકાનની ખરીદી થઈ શકે છે. ભાગ્યોદયની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ભૌતિક સુખ,સુવિધામાં વધારો થતો જણાય. આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે. વિદેશના અટકેલા કાર્ય પૂર્ણ થતાં જણાય.

સિંહ (મ,ટ) : વેપારી વર્ગને મોટાં સાહસ થઇ શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. સમય સાનુકૂળ. વાહન જમીન મકાનના પ્રશ્નો હલ થતા જણાય. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઇ શકે છે. નાણાભીડ દૂર થાય. વાહન જમીન પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપારમાં નવાં રોકાણ થઇ શકે છે. આવકના સ્રોતમાં વધારો થઇ શકે છે. કોર્ટ કચેરીના પ્રશ્નો હલ થતા જણાય. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી.

કન્યા (પ,ઠ,ણ) : સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. વાહન,જમીનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. રોજગારીની તક મળી શકે છે. વાહન જમીનનાં પ્રશ્નો હલ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓનો હલ આવી શકે છે. યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે.

તુલા (ર,ત) : કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. લગ્નજીવન સુખમય બની રહે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. માનસિક ચિંતા હળવી બનતી જણાય. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. આવકના સ્રોતમાં વધારો થઇ શકે છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઇ શકે છે.

વૃશ્ચિક (ન,ય) : કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. સ્પર્ધા,અભ્યાસ ક્ષેત્રે પ્રગતિદાયક સમય. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. તમે કોઈ ખાસ બાબતની એક વ્યવસ્થિત રૂપરેખા બનાવીને પરિસ્થિતિમાંથી લાભ મેળવશો. એકવાર યોજના અમલમાં મૂકતાં જ એ સરસ રીતે આકાર પામતી જશે. તમે સંતોષના માર્ગ પર કદમ માંડ્યાં છે.

ધન (ભ,ધ,ફ) : આ સપ્તાહમાં તમને ધનલાભ થશે અને તમે કામ અંગે સાચા નિર્ણયો લેશો. પરિણામે તમારી ચિંતાઓમાં ઘટાડો થશે. નવી તક માટે તમારી આવડતને અમલમાં મૂકવા તમે ઉત્તેજિત છો. તમારી આવડત અને દૂરંદેશી દૃષ્ટિ ઉત્તમ છાપ છોડી. નાણાકીય બાબતે પરિસ્થિતિ સારી રહેશે. સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં વડીલો તરફથી ઉપયોગી માર્ગદર્શન મળી રહેશે.તમારી શક્તિ સર્જનાત્મકતા તરફ વળી શકશે.

મકર (ખ,જ) : આ અઠવાડિયામાં થોડા સમય માટે તમે જીવનમાં દિશાહિન બની ગયા હોવાની લાગણી અનુભવશો. પરંતુ તમારા લોકો સાથેના સંપર્કો અને વૈચારિક આપ લે થી તમે તે લાગણીઓ ઉપર અંકુશ મેળવી લેશો. તમને તેજસ્વી વિચારો નવિન કરવાની પ્રેરણા અને તમારો બુદ્ધિપુર્વકનો અભિગમ આખરે જીત અપાવશે. તમને ગણેશજી કીર્તિ અને સંતોષ પ્રદાન કરશે. આ અઠવાડિયામાં તમે તમારી જાતને ઉત્સાહિત કરી શકશો.

કુંભ (ગ,શ,સ) : આ અઠવાડિયે તમારે ઘણો પ્રવાસ થાય તમે ઉત્સાહ અને સ્ફુર્તિથી ભરપુર રહેશો. પૈસાની બાબતોને તમે કુનેહપૂર્વક હાથ ધરશો. નવા લોકો સાથેના સંપર્ક થાય છે. આ સંપર્ક માત્ર વિચારોની આપ લે પૂરતા સીમિતના રહેતા તમને ફાયદો પણ કરાવશે. તમે તમારું કાર્ય વ્યવસ્થિત રીતે કરશો. તેથી સ્ટ્રેસમાં રાહત મળશે. તમારી અંદરની શક્તિઓને તમે યુવાઓના સાથ સહકારથી સમાજ સેવા, દાન, પુણ્ય વગેરે કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ) : આ અઠવાડિયામાં તમે ઘણું શીખશો. તમારા હેતુઓ વાસ્તવવાદી બનશે અને તમે તમારી જવાબદારીઓ ભારપૂર્વક નહિ પણ આનંદપૂર્વક સ્વીકારશો અને વ્યક્તિગત સંબધોમાં સાચી સમજણ અને ધૈર્ય પૂર્વક વર્તશો. જેનાં પરિણામો સારા આવશે નાણાંકીય તેમજ લાગણીઓની બાબતે હળવાશ અનુભવશો. સર્જનાત્મકતા, અંત : પ્રેરણા અને નવીનતાની બાબતમાં તમે ખીલી ઊઠશો.

You might also like