આ રીતે માણો SEXની ડબલ મજા, માત્ર કરવું પડશે છે આ કામ…

જિંદગીને ખુશનુમા બનાવવા માટે જરૂરી છે SEX…
સેક્સથી તણાવ દૂર થઇ શકે છે.
આપને ખુશ રાખી શકે છે.
આપનાં જીવનમાં જીવવા માટેનું એક સૌથી અગત્યનું કારણ છે SEX.

પરંતુ આ દરેક બાબત ત્યારે જ શક્ય છે કે જ્યારે આપે આમાં સંપૂર્ણ રીતે સંતુષ્ટિ થાય અને આપનું પાર્ટનર આપનાં પ્રત્યે વફાદાર રહે. તેમ છતાં અનેક વાર લોકો એક-બીજા પ્રત્યે વફાદાર હોય છે તેમ છતાં સેક્સલાઇફમાં સંતુષ્ટિ નથી મળતી.

આવું કેમ?
આવું અનેક કારણોથી થાય છે અને દરેક કારણ, અલગ અલગ સ્થિતિઓ પર નિર્ભર રહે છે. આ દરેક કારણ તો કોઇ સેક્સોલોજિસ્ટને મળવાંથી જ હલ થઇ શકે છે. તેમ છતાં આપે સેક્સલાઇફમાં સંતુષ્ટિ એટલે કે સંતોષ ઇચ્છો છો તો તમને અમે જણાવીશું આનાં ફાયદાકારક ઉપાયો.

સૂતી વેળાએ અવશ્ય પહેરજો મોજાં:
જો આપ સૂતી વેળાએ કપડા સાથે સાથે પગમાં પણ મોજાં પહેરો છો તો આ ખબર આપનાં માટે છે. શરદીની ઋતુમાં ઘણાં બધાં લોકો મોજાં પહેરીને જ સૂતા હોય છે પરંતુ આ ખબરને વાંચ્યા બાદ આપ સંપૂર્ણ વર્ષ મોજાં પહેરીને સૂઇ જશો. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ વાતની પુષ્ટિ થઇ છે કે આપ મોજાં પહેરીને જો સેક્સ કરો છો તો આપને ચરમ સુખની પ્રાપ્તિ થશે.

સર્વેમાં આ વાતનું કારણ એવું આપવામાં આવેલ છે કે બંને પગોમાં મોજાં પહેરીને સૂવાંથી શરીરમાં ગરમી બની રહે છે અને એમાંય ખાસ કરીને પગમાં કે જેનાંથી રક્ત વાહિકાઓમાં બ્લડ સર્ક્યુલેશન બની રહે છે. બ્લડ સર્ક્યુલેશન સારૂ રહેવાંથી આપ સેક્સ કરવા દરમ્યાન વધુ એક્ટિવ થઇ જાઓ છો.

આ સર્વે નેધરલેન્ડની ગોનિન્જમ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. આ સર્વેમાં શોધકર્તાએ જણાવ્યું કે મોજાં પહેરવાંથી સેક્સ કરવાવાળાઓમાં 80% કપલને ચરમસુખની પ્રાપ્તિ થઇ છે. જો કે આમ તો દરેક લોકો આ સર્વે સાથે કંઇ મહત્વ નથી ધરાવતાં. કેમ કે કેટલાંક એક્સપર્ટ લોકો પણ આ અભ્યાસને એક રીતે નકારી કાઢતાં હોય છે. પણ અહીં સર્વેમાં જરૂરથી કહેવાયું છે પગમાં મોજાં પહેી સેક્સ કરવાંથી અચુકપણે જાતીય સુખ એક ચરમસીમાએ પહોંચી જાય છે.

You might also like