ચાઈનીઝ કંપનીએ પહેરી શકાય તેવો રોબોર્ટ લોન્ચ કર્યો

ફુરિયર ટેક્નોલોજી નામના ચાઈનીઝ ટેક્નોલોજી સ્ટાર્ટઅપે સાંઘાઈમાં એક ઈવેન્ટ યોજીને પહેરી શકાય તેવો રોબો લોન્ચ કર્યો છે. ફુરિયર એક્સ-૧ નામનો અા રોબો ૨૦ કિલો વજનનો છે. તેમાં રોબોર્ટિંક્સ ટેક્નોલોજી અને એક્સોસ્કેલિટન જેવી ટેકનિકનો સમનવય છે. શરીરના બહારના ભાગે તે પહેરી લેવાથી સ્ટ્રોક, પેરાલિસિસ કે કરોડ રજૂની ઈજાના કારણે પથારીવસ થઈ ગયેલા લોકોને ફરીથી ચાલતા કરી શકાય છે. અા રોબોમાં કમરના ભાગે અને ગુઠણના ભાગે એમ કુલ ચાર મોટર ફિટ કરવામાં અાવી છે. તે ચાર બેટરીની મદદથી ચાલે છે.
http://sambhaavnews.com/

You might also like