પોર્ન દેખનાર લોકો વધુ કરે છે કોન્ડમનો ઉપયોગ

અત્યાર સુધી ભલે કોન્ડમને નેગેટીવ રીતે જોવામાં આવતું હતું પરંતુ એક શોધએ તેને પોઝેટિવ રીતે દર્શાવ્યું છે. આ શોધ પ્રમાણે, એવી સંભાવના વધારે હોય છે કે પોર્ન દેખનાર પુરુષ કોન્ડમનો ઉપયોગ વધુ કરે છે. ન્યૂ યોર્ક, ફિલાડેલફિયા, બાલ્ટિમોર અને વોશિંગટન ડીસીના 265 લોકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે જે લોકો ઓનલાઇન પોર્ન જોયા કરે છે, તેનાથી તેમના સેક્સ્યુઅલ વ્યવહાર પર સીધી અસર પડે છે.

માર્કેટમાં ઉપલબ્ધ છે પાંચ પ્રકારના કોન્ડોમ, તમે કયો TRY કર્યો?

આ શોધ એક ઓનલાઇન પત્રિકા પીએલઓએસ વનમાં પ્રકાશિત થઇ છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે લોકો આવી પોર્ન વધારે જોવે છે જેમાં કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે , તે લોકોમાં કોન્ડમ વગર એનલ સેક્સ કરવાની ઘણી ઓછી સંભાવના રહે છે. એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ આધારિત પોર્ન દેખવાથી જન સ્વાસ્થયની કોઇ પણ પ્રકારની સમસ્યા પેદા થવાના પુરાવા મળ્યા નથી.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

એક સંશોધનકર્તા એરિક સ્ક્રિમશોએ જણાવ્યું કે, ‘વાસ્તવામાં એક પ્રકારની પોર્ન દેખનાર લોકો દ્વારા કોન્ડમનો વધારે ઉપયોગ કરવાનું સામે આવ્યું છે. કેટલાક પુરુષો દ્વારા કોન્ડમ વગર સેક્સ કરતા લોકોની સંખ્યા ઓછી બહાર આવી છે. તે લોકોએ એવી પોર્ન મૂવીઝ જોઇ હતી કે જેમાં કોન્ડમનો ઉપયોગ વધારે થયો હતો.’

You might also like