હિના ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યા માલદીવ ટ્રીપનાં Sexy ફોટા

જો આપ કોઇ એવી એક્ટ્રેસને વિશે વાત કરીએ કે જે પોતાનાં કામ પર ખૂબ ફોકસ કરતી હોય તો તેમાં ટીવી ક્વીન હિના ખાનનું પણ નામ લેવામાં આવશે. હિના ખાને ખૂબ વધારે કામ તો નથી કર્યું પરંતુ તે ટેલિવિઝનની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંની એક છે. હિના ખાન કામની સાથે-સાથે પોતાની લાઇફ પણ વધુ એન્જોય કરે છે.

પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સને પૂર્ણ કરવા સાથે હિના ખાન હાલમાં રજાઓ ગાળવા માટે પોતાનાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવ ગઇ હતી. આ ટ્રીપની અનેક સુંદર તસ્વીરો પણ હિના ખાને સોશિયલ મીડિયા પર પણ શેર કરેલ છે. આ તસ્વીરોમાં હિના સ્વિમવેઅરમાં જોવા મળી રહેલ છે. જુઓ તેની તસ્વીરોઃ

તમને જણાવી દઇએ કે આ સમયે “કસોટી જિંદગીની-2″માં કોમોલિકાનો નેગેટીવ રોલ કરી રહી છે. આ રોલમાં હિના વધારે હોટ પણ લાગી રહી છે અને તેને વધારે પસંદ પણ કરવામાં આવી રહેલ છે. હિના પોતાની એક અલગ ઇમેજ બનાવવા માંગે છે. અત્યાર સુધી તો તેની ઇમેજ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ની સુંદર વહુ અક્ષરા તરીકે ઓળખાતી હતી. હિના “બિગ બોસ 11″ની રનરઅપ પણ રહી છે.

You might also like