વાસણ ઘોયા પછી કપડાંથી સાફ જરૂર કરો

મોટાભાગે મહિલાઓ વાસણ ધોયા પછી એમ જ છોડી દે છે. જ્યારે તે સૂકાઇ જાય તે પછી સ્મેલ કરવા લાગે છે. જેનાથી પેટમાં થનારી ગણી બિમારીઓ જન્મ લે છે. સારું રહેશે કે તમે વાસણ ધોઇને વાસણ સ્ટેન્ડમાં લગાવો જેનાથી ગંદી સ્મેલ પણ આવશે નહીં અને બિમારી પણ થશે નહીં.

જાણકારી માટે કહી દઇએ કે ઉતાવળમાં મહિલાઓ વાસણ ધોવા કરતાં પાણીનો બગાડ વધારે કરે છે. અને વાસણ પણ એકબીજા સાથે અથડાઇને તૂટી જાય છે. અને તૂટેલા વાસણ ઘરમાં રાખવા સારા નથી. તમે વાસણને ક્રમથી ધોવો જેથી ચૂટે પણ નહીં અને પામી પણ ખર્ચ થશે નહીં.

ધ્યાનમાં રાખો રે ચીકણા વાસણોમાં વધારે પાણી ભરીને રાકો જેથી ચીકાશ સરળતાથી નિકળી જાય અને તે સારી રીતે સાફ થઇ જાય અને કીટાણુ પણ જતા રહે.

જ્યારે પણ તમે વાસણ ધોવો ત્યારે સારી રીતે કપડાંથી સાફ કરીને મૂકો જેનાથી તેની દુર્ગંધ જતી રહે અને કીટાણુ પર રહે નહીં. જો વાસણ સારી રીતે સૂકાયા હશે નહીં તો સંક્રમણ થવાની સંભવાના રહે છે.

You might also like