અમિત શાહને પાટીદાર અનામત આંદોલનમાં નહીં પડવા ચેતવણી

[:en]Ahemdabad : Speculations are in air that Amit Shah will take control over Patidar Reservation Movement which has been going on in Gujarat for last three months. A warning message has become viral for Amit Shah to stay away from Patidar Movement on the name of Jagdish Parikh from entire Patidar group.

The message spinning on what’s aap is in Hindi, “ Brothers we have learnt that he will come to Gujarat after completing Bihar election and his intention is to stop our Patidar Movements, therefore I want to tell him that you might do anything but don’t try to interfere in Patidar Movements. Because movements won’t stop without getting reservation and don’t try to play any dirty politics otherwise city will be under curfew for a month and internet services will be stopped for two months.

To talking about this Jagdishbhai said, that I know Amit Shah from years. People have seen his work in elections. Everyone knows about Amit Shah’s suspicious operation in Mujhajhfarnagar in Uttar Pradesh riots. Likewise he can do class struggle to stop the Patidar Movements.[:de]અમદાવાદ: છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને હવે અમિત શાહ ડામી દેશે તેવી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન અમિત શાહને આ આંદોલનમાં વચ્ચે નહીં પડવા સમસ્ત પાટીદાર ગ્રુપના જગદીશ પરીખના નામે ચેતવણી આપતો એક મેસેજ વાયરલ થયો છે.

વોટ્સઅપ પર ફરતો થયેલો આ મેસેજ હિન્દીમાં છે જેમાં લખ્યું છે કે, ‘ભાઈઓ ઐસા સુનને મિલા હૈ કી વો બનિયા બિહાર કા ઈલેક્શન ખતમ કરકે ગુજરાત આયેગા ઔર ઉસકી મંશા હમારે પાટીદાર કા આંદોલન બંધ કરવાના હૈં. ઈસલિયે મેં ઉસ બનિયે કો કહેના ચાહતા હું કી, સબ મૈં તેરી ચલતી હોગી પર પાટીદાર આંદોલન મે ટાંગ ના અડાના. ક્યુકી બિના અનામત લીયે આંદોલન નહીં રૂકેગા ઔર કોઈ ગંદી પોલિટિક્સ ખેલને કી કોશિષ મત કરના વરના એક મહિના કર્ફ્યુ લગાના પડેગા ઔર દો મહિના ઈન્ટરનેટ બંધ કરના પડેલા, કુછ ગલત કરેગા તો હલ્લાબોલ હોગા.

આ અંગે વાત કરતા જગદીશભાઈએ કહ્યું હતું કે, હું અમિત શાહને વર્ષોથી ઓળખું છું. ચૂંટણીમાં સૌ કોઇએ તેમની કામગીરી પણ જોઇ છે. અગાઉ ઉત્તરપ્રદેશના મુઝ્ઝફરનગરમાં થયેલા રમખાણોમાં અમિત શાહની શંકાશીલ કામગીરી સૌ કોઇ જાણે છે. તેથી તેઓ તેવી જ રીતે પાટીદાર આંદોલન દબાવી દેવા વર્ગવિગ્રહ કરાવી શકે છે.[:]

You might also like