3 હજાર રૂપિયાના આ ગેઝેટથી તમે શોધી શકો છો જમીનમાં દટાયેલું સોનું

અમદાવાદ: પહેલા જમીનની અંદર દબાયેલું સોનું શોધવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા પડતા હતા. પરંતુ હવે એવા પણ ગેઝેટ આવી ગયા છે જે પાંચ મિનિટમાં એની શોધ કરી શકે છે. એમાં એક બીજી ખાસ વાત એ છે કે જમીનની અંદર દબાયેલા સોના-ચાંદી અને કીમતી સિક્કા શોધનારા આ ગેઝેટની કિંમત બહુ જ ઓછી છે. માર્કેટમાં સોના-ચાંદી શોધનારા અલગ અલગ પ્રકારના ગેઝેટ્સ ઉપલબ્ધ છે જેના ફિચર્સ પ્રમાણે કિંમત પણ અલગ અલગ છે. આ ગેઝટ ઓનલાઇન શોપિંગ પોર્ટલ્સ પર પણ ઉપલબ્ધ છે જ્યાં તમે પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે કોઈ પણ ખરીદી શકો છો.

gold-detector3-1470986182
PYLE PHMD1 Treasure Hunter 1000 Metal Detector
આ મેટેલ ડિટેક્ટરની કિંમત 3000 રૂપિયાથી શરૂ થયા છે. આ સસ્તું હોવાની સાથે સાથે ઓટો ટ્યૂનિંગ મોડ સાથે આવે છે. આ ગેઝેટ સેન્સેટિવ મેટલ કંટ્રોલ સાથે આવે છે. કંટ્રોલ બોક્સથી મેજર કરી શકાય છે આ કોઈ પણ જગ્યાએ છુપાયેલું મેટેલ શોધી કાઢે છે. આ ગેઝેટથી લોખંડથી લઈને સોના સુધીની તમામ મેટલ શોધી શકાય છે.

gold-detector1-1470986210
Winbest Pro Edition Metal Detector by BARSKA
આ મેટેલ ડિટેક્ટરની કિંમત 4500 રૂપિયાથી શરૂ થાય છે. આમાં આપવામાં આવેલા ડિસ્ક મોડથી એ બતાવવી શકાય છે કે આ પ્રકારનું મેટલ સર્ચ કરી શકાય છે. આ 15.5 થી 25 ઇંચની એડજસ્ટેબલ લાકડીની સાથે આવે છે. આ સાથે હેડફોન્સ પણ ઉપયોગમાં લેઈ શકાય છે. એમાં એક ઓલ મેટલ મોડ પણ છે જે તમામ પ્રકારના મેટલની શોધ કરી શકે છે.

You might also like