સપ્તાહનાં વ્રતવિધાન

તા.૦૪-૦૪-ર૦૧૬ સોમવાર ફાગણ વદ બારશઃ પાપમોચની એકાદશી (ભાગવત) પંચક વૈદ્યૃતિ મહાપાત પ્રા.ર૮.૪૩ નક્ષત્રઃ ઘનિષ્ઠા આજે જન્મેલાં બાળકોની રાશિઃ કુંભ
તા.૦પ-૦૪-ર૦૧૬ મંગળવાર ફાગણ વદ તેરશઃ ભૌમ પ્રદોષ. શિવરાત્રિ. પંચક, વારુણી યોગ સૂર્યોદયથી ૧૦.૩૪. મૃત્યુયોગ ૧૦.પ૪ સુધી. વૈદ્યૃતિ મહાપાત સમાપ્ત ૧૦.૧ર. નક્ષત્રઃ શતતારા. આજે રાતના ર૬.૪૬ સુધી જન્મેલાંની રાશિઃ કુંભ તે પછી જન્મે તેમની રાશિઃ મીન
તા.૦૬-૦૪-ર૦૧૬ બુધવાર ફાગણ વદ ચૌદશઃ એકલિંગજી પાટોત્સવ. પંચક નક્ષત્રઃ પૂર્વાભાદ્રપદ. આજે જન્મેલાંની રાશિઃ મીન
તા.૦૭-૦૪-ર૦૧૬ ગુરુવાર ફાગણ વદ અમાસઃ દર્શ અમાવસ્યા. અન્વાધાન. મન્વાદિ પંચક સમાપ્ત ર૬.૧૧. વૈદ્યૃતિ પ્રારંભ ૧પ.પ૬. નક્ષત્રઃરેવતી, આજે રાતના ર૬.ર૧ સુધી જન્મેલાંની રાશિઃમીન તે પછી જન્મે તેની રાશિઃમેષ
તા.૦૮-૦૪-ર૦૧૬ શુક્રવાર ચૈત્ર સુદ એકમઃ ચેટીચાંદઃ ગૂડી પડવો ચૈત્ર માસારંભઃ ચૈત્રી નવરાત્રિ પ્રારંભઃ ચંદ્રદર્શન, સામ્યાર્થ, શાલિવાહનશક ૧૯.૩૮ દુર્મુખનામ સંવત્સર પ્રારંભ, ધજારોહણ કલ્પાદિ
ચૈત્રી નવરાત્રિઃ આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. શકિત ઉપાસકો આજથી માની આરાધના કરી પોતાનાં ઇષ્ટ ધ્યેયની પ્રાપ્તિ કરવા કમર કસે છે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રિ પૈકી આ નવરાત્રિમાં નીરવ શાંતિ રાત્રે વધુ હોય છે. તેથી માનું અનુષ્ઠાન ખૂબ શાંત ચિત્તે અકાગ્રતાથી કરી શકાય છે.
તા.૦૯-૦૪-ર૦૧૬ શનિવાર ચૈત્ર સુદ બીજઃ રજ્જબ (મુ.૦૭) ત્રીજનો ક્ષય. ગૌરી આંદોલન. મનોરથ તૃતીયા મત્સ્ય જયંતી મન્વાદિ ગણગૌર (રાજ) હોલોત્સવ સ્થિરયોગ ર૯.પ૬થી સૂર્યોદય સુધી. રવિયોગનો પ્રારંભ ર૦.૩પથી નક્ષત્રઃ ભરણી. આજે રાતના રપ.પપ સુધી જન્મેલાંની રાશિઃમેષ તે પછી વૃષભ.
તા.૧૦-૦૪-ર૦૧૬ રવિવાર ચૈત્ર સુદ ચોથઃ વિનાયક ચોથ. રવિયોગ સમાપ્ત ૧૮.૦૮ નક્ષત્રઃ કૃતિકા. આજે જન્મેલાંની રાશિઃ વૃષભ

You might also like