સપ્તાહનાં વ્રતવિધાન

તા.ર૩-૦પ-ર૦૧૬ સોમવાર વૈશાખ વદ બીજઃ વીંછુડો સમાપ્ત ર૩.૩૭ શબે બારાત (મુ) નક્ષત્રઃ જ્યેષ્ઠા. આજે રાતના ર૩.૩૭ સુધી જન્મેલાંની રાશિઃ વૃશ્ચિક તે પછી ધન.
તા.ર૪-૦પ-ર૦૧૬ મંગળવાર વૈશાખ વદ ત્રીજઃ વૃદ્ધિ તિથિ જરથોસ્તનો દિશો (પારસી) સૂર્ય રોહિણીમાં ર૬.૦૬. રાજયોગનો પ્રારંભ રપ.૧૯ નક્ષત્રઃ મૂળ. આજે જન્મેલાંની રાશિઃ ધન.
તા.રપ-૦પ-ર૦૧૬ બુધવાર વૈશાખ વદ ત્રીજઃ સંકટ ચતુર્થી ચંદ્રોદય રર.૧૪ દગ્ધયોગ સૂર્યોદયથી ૦૬.૪૬ સુધી. રાજયોગ સમાપ્ત ૦૬.૪૬ નક્ષત્રઃ પૂ.ષા. આજે જન્મેલાંની રાશિઃ ધન
સંકટ ચતુર્થીઃ ભગવાન શિવ-પાર્વતીના ખૂબ ચતુર, બુદ્ધિશાળી પુત્ર શ્રી ગણેશજીની જે ભકત બંને ચોથ છે. તેના જીવનમાં આધિ, વ્યાધિ, ઉપાધિ આવતાં નથી. સુદમાં આવતી ચોથને વિનાયક ચતુર્થી કહે છે. વદમાં આવતી ચોથને સંકટ ચતુર્થી કહેવાય છે. મંગળવારે આવતી ચોથને અંગારકી ચતુર્થી કહેવાય છે બંને ચોથ ગજાનંદ ગણેશજીને ખૂબ જ પ્રિય છે.
તા.ર૬-૦પ-ર૦૧૬ ગુરુવાર વૈશાખ વદ ચોથઃ સ્થિરયોગ સૂર્યોદયથી ૦૭.ર૦ સુધી નક્ષત્રઃ ઉ.ષા. આજે સવારના ૦૮-પ૩ સુધી જન્મેલાની રાશિઃ ધન. તે પછી જન્મેલાંની રાશિઃમકર.
તા.ર૭-૦પ-ર૦૧૬ શુક્રવાર વૈશાખ વદ પાંચમઃ ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ (ગોંડલ) ઘનિષ્ઠા (મહાપંચક) ર૭.પ૯થી શરૂ. રવિયોગ ર૭.પ૯થી કુમારયોગ ર૭.પ૯થી. નક્ષત્રઃ શ્રવણ. આજે જન્મેલાંની રાશિઃકુંભ.
તા.ર૮-૦પ-ર૦૧૬ શનિવાર વૈશાખ વદ છઠઃ પંચક પ્રા.૧૬.૦ર વૈદ્યૃતિ પ્રી.ર૧.ર૬. રવિયોગ સ.ર૭.પ૬ નક્ષત્રઃ ઘનિષ્ઠા. આજે ૧૬.૦ર સુધી જન્મેલાંની રાશિઃમકર. તે પછી જન્મેલાંની રાશિઃકુંભ.
તા.ર૯-૦પ-ર૦૧૬ રવિવાર વૈશાખ વદ સાતમઃ આઠમનો ક્ષય. પંચક કાલાષ્ટમી. વૈદ્યુતિ સમાપ્ત ૧૯.ર૮. નક્ષત્ર શતતારા. આજે જન્મેલાંની રાશિઃકુંભ.

You might also like