વિવાહની છોટીએ બદલ્યો પોતાનો લુક : હોટ અને બોલ્ડ તસ્વીરો જોઇ ચોંકી ઉઠશો તમે

મુંબઇ : 2006ની સુપરહિટ ફિલ્મ વિવાહમાં અમૃતા રાવની બહેન છોટીને તો તમે બધા લોકો ઓળખતા જ હશો. છોટીનું પાત્ર ભજવનારી અમૃતા પ્રકાશે પોતાનાં નવા લુકથી ઘણા લોકોનું મન મોહી લીધું હતું. અમૃતાએ બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. નોંધનીય છે કે અમૃતા ઘણા ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે. અમૃતાએ બોલિવુડ ઉપરાંત મલયાલમ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.

1

જો કે હાલમાં જ અમૃતાની કેટલીક હોટ તસ્વીરો સામે આવી છે. જેને જોઇને તમે પણ તેનાં ફેન બની જશો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાહમાં અમૃતા પ્રકાશને થોડી કદરૂપી દેખાડવામાં આવી હતી. જો કે ફિલ્મમાં દેખાડાઇ તેટલી તે કદરૂપી નથી અને નવા ગેટઅપ બાદ તો તે હવે ખુબ જ હોટ દેખાઇ રહી છે.

2

અમૃતાએ બોલિવુડમાં પોતાની પહેલી ફિલ્મ તુમ બિનમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર હીટ રહી જો કે અમૃતા પ્રકાશે આ ફિલ્મ બાદ અભ્યાસ માટે થોડા સમય માટે ઇન્ડસ્ટ્રીમાંથી વિરામ લીધો હતો. અમૃતાએ પોતાનો અભ્યાસ મુંબઇ યુનિવર્સિટીમાંથી કોમર્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલ સમગ્ર મુદ્દે તંત્ર દ્વારા કોઇ પ્રતિક્રિયા સામે નથી આવી.

3

4

5

You might also like