મેચ બાદ તરત અનુષ્કાને શોધવા આતુર થયો કોહલી, જુઓ viral video

બેંગલોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ બતી. આ IPL મેચ જોવા બૉલીવુડની અભિનેત્રી અને Mrs Kohli એટલે અનુષ્કા શર્મા પહોંચી હતી. વિરાટ કોહલી અને તેની ટીમને ચિયર કરવા અનુષ્કા શર્મા લકી સાબિત થઈ હતી કારણ કે RCB મેચ જીતી ગઈ હતી. મેચ પત્યા બાદ અનુષ્કા અને વિરાટના ચાહકોને એક અદભુત દૃશ્ય કૅમેરામાં કેદ થયોહતો જે હવે સોશ્યલ મીડિયા પર viral થઈ ગયો છે.

ખરેખર, વિરાટ કોહલી મેચ બાદ અનુષ્કાને શોધી રહ્યા હતા. તે ફોન પર અનુષ્કા સાથે વાત કરી રહ્યો હતો. આખરે, વિરાટે દિવાલની બીજી બાજુ અનુષ્કા દેખાઈ ગઈ હતી પરંતુ તેણે મળી શકે તેમ ન હતો. આ મજાનો વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ બની ગયો છે.

 

લગ્ન પછી આ પહેલી વાર છે કે અનુષ્કાએ વિરાટને મેદાન પર ચિયર કરવા પહોંચી હતી. મેચ દરમિયાન, અનુષ્કાએ વિરોધ પક્ષના માલિક અને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા લાથે વાત ચીત પણ કરી હતી. પ્રીતિ પંજાબ ટીમની માલિક છે અને તે દરેક મેચમાં તેની ટીમને ખુશ કરવા માટે ફીલ્ડ પર હાજર રહે છે.

You might also like