વિરાટ-અનુષ્કા ફરી એરપોર્ટ પર ક્લિક થયાં

મુંબઈઃ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ અને અભિનેત્રી અનુષ્કા શર્મા બંને પોતાના અફેરને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ લવ બર્ડ્સ મુંબઈ એરપોર્ટ પર ખુદને કેમેરામાંથી કેદ થતાં બચાવી શક્યાં નથી. એરપોર્ટ પર અનુષ્કા કેઝ્યુઅલ લુકમાં કેપ સાથે નજરે પડે અને કોહલી પણ રિપ્ડ જિન્સમાં નજરે પડ્યો હતો.

You might also like