વાઈરલ ઈન્ફેક્શનના કારણે પણ કબજિયાત થાય

લાંબા સમયથી કબજિયાત હોતી હોય એને ડોક્ટરે સુચવેલા ઉપાયો અજમાવ્યા છતાં પણ રાહત ન મળતી હોય તો તમને વાયરલ ઈન્ફેક્શન હોઈ શકે છે. અમેરિકાના સંશોધકોએ જણાવ્યું છે કે કબજિયાત અને વાયરસના ઈન્ફેક્શન વચ્ચે સંબંધ છે. હર્પિસ વાયરસના કારણે ઈન્ફેક્શન હોય તો કબજિયાતની તકલીફ થઈ શકે છે. જો કે અાવું કઈ રીતે શક્ય છે તેનું મિકેનિઝમ હજુ સુધી જાણવા મળ્યું નથી.

You might also like