વિદ્યા બાલનની ફિલ્મ “કહાની-2”નું ટીઝર રિલીઝ

વિદ્યા બાલનની ફિલ્મ “કહાની-2”નું ટીઝર રિલીઝ

મુંબઇઃ ફિલ્મ “કહાની”માં વિદ્યા બાલને જોદરદાર અભિનય કર્યો હતો ત્યારે તેની જ સિકવલ ફિલ્મ “કહાની-2” દ્વારા મોટા પર્દે ફરી એક વખત જોવા મળશે. જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. વિદ્યા બાલને ટવિટર પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં માત્ર સ્ટારકાસ્ટ અને ફિલ્મની રીલિઝ ડેટ અંગે જણાવવામાં આવ્યું છે.આ ટીઝરને શેર કરીને વિદ્યાએ લખ્યું છે,“એક ઓર માકી કહાની..” 20 સેકન્ટના વીડિયોમાં ફિલ્મના લેખક અને નિર્દેશક સુજોય ઘોષ હોવાનું સામે આવ્યો છે. વિદ્યાએ કહાનીમાં એક ગર્ભવતી મહિલાનો કિરદાર નિભાવ્યો હતો. જે તેના પતિને શોધવાના મિશન પર હતી. આ ફિલ્મની સીક્વલ 25 નવેમ્બરે રિલીઝ થવાની છે.

You might also like