મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં નહીં જોડાયઃ શંકરસિંહ વાઘેલા, જુઓ આ VIDEOમાં

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ શામળાજીમાં ચૂંટણીને લઇને એક બહું મોટું નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું કે,”મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં નહીં જોડાય.” બીજી તરફ જનવિકલ્પ પર પણ કહ્યું કે, પ્રજા પોતે જ જનવિકલ્પની લીડર રહેશે. જનવિકલ્પ હેઠળ ધાર્મિક યાત્રા શામળાજી પહોંચી હતી.

શંકરસિંહ વાઘેલાએ શામળાજીમાં આપ્યું નિવેદન
“મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં નહીં જોડાય”
“પ્રજા પોતે જ જનવિકલ્પની લીડર રહેશે”

You might also like