વાસુદેવ ગાયતોંડેનું ઓઇલ પેઇન્ટિંગ સૌથી મોંઘું ભારતીય આર્ટ વર્ક

થોડાક સમય પહેલાં લંડનના ક્રિસ્ટિઝ ઑકશન હાઉસ દ્વારા મુંબઇમાં યોજાયેલા આર્ટ ઑકશનમાં ૪૪,૧પ,૦૦૮ ડોલર એટલે કે આશરે ર૯.૩૦ કરોડ રૂપિયામાં ભારતીય ચિત્રકાર વાસુદેવ ગાયતોંડેનું એક ઓઇલ પેઇન્ટિંગ વેચાયું હતું. આર્ટના ક્ષેત્રમાં માર્કેટિંગ અને એડ્વાઇઝ આપતી આર્ટરી નામની સંસ્થાએ ભારતીયો દ્વારા તૈયાર થયેલાં અને સૌથી મોંઘી કિંમતે વેચાયેલાં પ૦૦ આર્ટવર્કની યાદી તૈયાર કરી છે. એમાં ગાયતોંડેનું ર૯.૩૦ કરોડ રૂપિયામાં વેચાયેલું પેઇન્ટિંગ સૌથી મોંઘું છે.
http://sambhaavnews.com/

You might also like