વારણસીમાં જય ગુરૂદેવના સમર્થકોમાં થઇ ભાગદોડ, 24 લોકોના મોત

વારણસી : ધાર્મિક નગરી વારાણસીમાં પુલ પર થયેલી ભાગદોડમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દૂર્ઘટના રાજઘાટ પુલ પર થઇ હતી જ્યાં જય ગુરૂદેવના સમર્થકોમાં ભાગદોડ થઇ હતી. પુલ વધારે ભીડના કારણે ભાગદોડમાં 12 લોકોના મોત નિપજયાં છે. આ દૂર્ઘટના ચંદોલી અને વારાણસી થઇ હતી. દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાહતકાર્ય અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દૂર્ઘટના બાદ આ વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે.

You might also like