વૈષ્ણોદેવીમાં સર્જાઇ દુર્ધટના, અનેક યાત્રીઓ ફસાયા

નવી દિલ્હીઃ વૈષ્ણોદેવીના ગેટ નંબર ત્રણ પાસે મોટી દુર્ઘટના સર્જાઇ છે. સવારે શ્રદ્ધાળુઓ પસાર થઇ રહ્યાં હતા. ત્યારે ટ્રેક પરથી એક ભેખળ ઘસી પડતાં અનેક લોકો તેમાં દટાયા છે. જ્યારે એક સીઆરપીએફના હેડ કોનસ્ટેબલનું મૃત્યુ થયું છે.

આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે  હજી સુધી મોટી જાનહાની થઇ હોવાના કોઇ જ સમાચાર સામે આવ્યાં નથી. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

You might also like