વડોદરાઃ આરોપી કોન્સ્ટેબલને VIP ટ્રીટમેન્ટ, પોલીસની બેવડી નીતિ સામે ઉભાં થયા સવાલો

વડોદરાઃ શહેરમાં સાવલી પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલની ધરપકડ મામલે પોલીસની કાયદા કાનુનની દ્રષ્ટીએ બેવડી નીતિ સામે આવી છે. પે વે કોઈન કૌભાંડમાં સાઈબર ક્રાઈમે સૌ પ્રથમ ધરપકડ કરી છે. આરોપીને પે વે કંપની દ્વારા 77 હજાર પગાર આપવામાં આવતો હતો. ઉપરાંત તેને શેર માર્કેટમાં ટ્રેડિંગની જવાબદારી પણ સોંપાઈ હતી. ધરપકડ કરાયેલાં કોન્સ્ટેબલનાં કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતાં. જેથી તેને કસ્ટડીમાં રાખવામાં આવવો જોઈએ.

જો કે આરોપી કોન્સ્ટેબલ કોમ્પ્યુટર રૂમમાં જ સુતા નજરે ચઢ્યાં હતાં. જેમાં પોલીસ આરોપી કોન્સ્ટેબલને વીઆઇપી સુવિધા આપતી નજરે ચઢી હતી. હાલ આ દ્રશ્યો સામે આવ્યાં બાદ સવાલોની વણઝાર શરૂ થઈ ગઇ છે. ત્યારે શહેર પોલીસ કમિશ્વર હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી ભરે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. પોલીસ તપાસ સામે પણ આ મામલે સવાલો ઉઠી રહ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

21 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

21 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

21 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

21 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

21 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

21 hours ago