‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ને લઇ 92 જેટલી તસ્વીરોનું યોજાયું ભવ્ય ફોટો પ્રદર્શન

વડોદરાઃ સરદાર પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં ગણતરીનાં દીવસો જ બાકી રહ્યાં છે ત્યારે વડોદરાનાં હરીઓમ ગુર્જરે સ્ટેચ્યુ ઓફ યુનીટીને લઇને ફોટો એક્ઝીબીઝન શરૂ કર્યુ છે. મેકિંગ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં તસ્વીરકારે વર્ષ ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધી કેટલાંય કલાકો અને દિવસો સાધુ ટેકરી ખાતે વિતાવીને અલગ અલગ એંગલથી હજારો તસવીર લીધી હતી.

જે પૈકી 92 જેટલી તસ્વીરોનું પ્રદર્શન માટે યોજાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનાં ૧૮૨ મીટર ઉંચી આ પ્રતિમાનાં પાયા નંખાયા તે દ્રશ્યથી લઇને ધીમે-ધીમે પર આવતા જઇએ તો પગની આંગળીઓથી લઇને મસ્તક સુધીનાં એક બાદ એક ફોટોગ્રાફસ જોઇને આ સમગ્ર પ્રતિમા જાણે કે આંખો સામે જ તૈયાર થતી જોઇ રહ્યાં હોય તેવું લાગશે.

ઉલ્લેખનીય છે કે આગામી 31 ઓક્ટોમ્બરનાં રોજ દેશનાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાનાં છે. ત્યારે તે પહેલા નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થળે જોરદાર પૂરજોરથી અગાઉની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એવામાં પહેલેથી જ એક ફોટોગ્રાફરે વર્ષ ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધીનાં સમયગાળાને કેમેરમાં કંડારીને તેનું એક અનોખું પ્રદર્શન યોજ્યું હતું.

Dhruv Brahmbhatt

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

18 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

18 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

18 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

19 hours ago