હાઇકોર્ટમાં પડી છે Vacancy, પરીક્ષા વગર કરાશે પસંદગી

કર્ણાટક હાઇકોર્ટમાં ‘ઓથ કમિશ્નર’ની જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. આ જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

જગ્યાનું નામ : ઓથ કમિશ્નર

કુલ જગ્યા : 834

યોગ્યતા: આ જગ્યા માટે ઉમેદવાર પાસે LLB અને LLMની ડીગ્રી હોવી જરૂરી છે. વધારે જાણકારી માટે નોટિફિકેશન જોવું જરૂરી.

ઉંમર : 31-07-2018 સુધીમાં 35 વર્ષથી વધારે ન હોવી જોઇએ

પગાર : સરકારી નિયમાનુસાર

મહત્વપૂર્ણ તારીખ : અરજી કરવા માટે 13 જુલાઇ થી 31 જુલાઇ સુધીમાં કરી શકે છે.

કેવી રીતે કરાશ પંસદગી : ઇન્ટરવ્યુ દ્વારા કરાશે પસંદગી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર કર્ણાટક હાઇ કોર્ટમાં આધિકારીક વેબસાઇટ karnatakajudiciary.kar.nic.in

You might also like