રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયામાં નોકરી કરવાની તક, એક ક્લિક કરી મેળવો જાણકારી

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરીની ઉત્તમ તક. ઉમેદવારો પહેલા સંપૂર્ણ માહિતી મેળવો, પછી અરજી કરો. 55 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકે છે

વેબસાઇટ: www.rbi.org.in

પોસ્ટ્સનું વર્ણન :Legal Consultant Grade-F and Grade C / D

શૈક્ષણિક લાયકાત: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થાનથી લૉમાં ગ્રેજ્યુએશ અને અન્ય જરૂરી લાયકાત

અનુભવ: પદઅનુસાર

વય મર્યાદા: 45/55 વર્ષ

આ રીતે કરો અરજી: આ પદ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઇટ પર ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.

અંતિમ તારીખ: 14 મે, 2018

You might also like