10 પાસ માટે ભારતીય નૌકાદળમાં છે નોકરી, જલ્દી કરો APPLY

Indian Coast Guardમાં કૂક અને પ્રબંધંકની જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં એવા લોકો અરજી કરી શકે છે જે સારુ જમવાનું બનાવી શકે. શાકાહારી અને માંસાહારી બંને સારું બનાવી શકે. ઉમેદવાર 16 ઓક્ટોબરથી 23 ઓક્ટોબરની વચ્ચે અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : કુક, પ્રબંધક
યોગ્યતા : આ પદ માટે ઉમેદવાર 10મા ધોરણમાં 50 ટકા સાથે પાસ હોવો જરૂરી
ઉંમર : 18 થી 22 વર્ષ
અરજી કરવાની અંતિમ તારીખ : 22 ઓક્ટોબર 2017
કેવી રીતે કરશો અરજી : અરજી કરનાર ઉમેદવાર ભારતીય તટરક્ષકની ઓફિશિયલ વેબસાઇઠ www.joinindiancoastguard.gov.in જઇ નોટીફિકેશન વાંચો. નોટિફિકેશનમાં અરજી અંગેની ફી, ઉમર મર્યાદાને લઇને આપેલા જાણકારી મુજબ અરજી કરો.

You might also like