અપનાવો આ ટિપ્સ ને બેડરૂમમાં વધારી દો SEX રોમાન્સઃ વાસ્તુ

ક્યારેક-ક્યારેક કેટલાંક દંપતીઓ પોતાનાં બેડરૂમને લઇ પોતે સ્પેશિયલ કેર કરતા નથી. પરંતુ તેઓ પોતાનો બેડરૂમ ક્યારેય સ્વચ્છ નથી રાખતા. એટલે કે બેડરૂમમાં જ એટલો સામાન હોય છે કે તેને સ્ટોરરૂમમાં પરિવર્તન થતા વાર નથી લાગતી. જેને લઇ દંપતી વચ્ચે રોમાન્સ પણ ઉત્પન્ન થતો નથી.

પરંતુ અમે તમને જણાવીશું આજે કેટલીક એવી ટિપ્સ કે જે તમારા બેડરૂમને તેમજ તમને જરૂરથી રોમેન્ટિક બનાવી દેશે.

– તમે હંમેશાં તમારા ઘરમાં ક્યારેય લોખંડનાં બેડનો ઉપયોગ ના કરો તેમજ સ્ટીલ, એલ્યુમિનિયમનો બેડનો પણ ઉપયોગ ના કરો. પરંતુ તમે લાકડાનાં બેડનો ઉપયોગ કરો. જેથી તમારા ઘરમાં રોમાન્સને જાળવી રાખશે. સાથે તમે બેડને દીવાલ સાથે જોડીને રાખો નહીં કે દિવાલથી દૂર.

– બેડરૂમમાં દર્પણ પણ તમે એવી જગ્યાએ ન લગાવો કે જ્યાંથી સૂતા-સૂતા તમારો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય પરંતુ એવી જગ્યાએ તેને ગોઠવો કે જ્યાંથી તમારો બેડરૂમ ન દેખાય.

– આ સાથે રૂમમાં દિવાલો પર ક્યારેય કલર ડાર્ક ન કરાવવો. પરંતુ લાલ, કેસરી તેમજ પિંક કલર જ કરાવવો. કે જે તમારા રોમાન્સમાં વધારો કરે છે.

– જે રૂમ સ્પેશિયલ તમારા જેવા દંપત્તિ માટે હોય તે રૂમમાં તમે ક્યારેય ભગવાન, દેવી-દેવતાઓ અને પૂર્વજોની તસ્વીર પણ ના લગાવો. કેમ કે તેનાંથી તમારા બેડરૂમમાં પોઝીટીવ એનર્જી ઉત્પન્ન થાય છે. આથી બેડરૂમમાં ઝરણાં કે કુદરતી દ્રશ્યો ધરાવનાર પેઇન્ટીંગ કે વોલપેપર લગાવો કે જે તમાને રોમાન્સ કરવા મજબૂર કરી દેશે.

– સેક્સમાં જો તમારે સંતુષ્ટ મેળવવો હોય તો તમારે હંમેશાં દક્ષિણ તરફ માથું કરીને સૂવું જોઈએ.

– જો તમે ઉત્તર તરફ માથું રાખીને સૂઇ જશો તો તેનાથી તમારા જીવનમાં રોમાન્સ ઓછો થતો જાય છે. જેથી દક્ષિણ તરફ માથું રાખીને સૂવાંથી સેક્સમાં રૂચિ પણ વધે છે.

– જો તમે પશ્ચિમ તરફ માથુ રાખી સૂઇ જશો તો પણ તમારી સેક્સ લાઈફનો તમે ભરપૂર રીતે એન્જોય કરી શકશો. જ્યારે પૂર્વ તરફ માથું રાખવાથી પાર્ટનરથી તમને નફરત થવા લાગે છે.

You might also like