એક કોડથી સિમ નાંખ્યા વગર ચલાવો whatsapp

અહીંયા અમે તમને એક એવી ટ્રિક જણાવા જઇ રહ્યા છીએ જેનાથી તમે તમારું whatsapp કોઇ પણ મોબાઇલમાં ચલાવી શકો છો. એના માટે તમારે બીજા ફોનમાં એ સિમને લગાડવાની જરૂર નહીં પડે જેનાથી તમે whatsapp ચલાવો છે. એટલે કે તમારી પાસે બે ફોન છે તો તમે કોઇ પમ ફોનમાં સિમ ચેન્જ કર્યા વગર whatspp ચલાવી શકો છો. જો તમે ટેબલેટ પર whatsapp ચલાવવા ઇચ્છો છો તો પણ આ ટ્રિક કામની છે.

નાંખવો પડશે આ કોડ
જેવા તમે બીજા ફોનમાં જેમાં સિમ નથી એમાં તમે whatsapp ઓપન કરો છો કો whatsapp તમારા નંબરને વેરિફાઇ કરવા માટે કહેશે. એમા તમારે તમારો મોબાઇલ નંબર નાંખવો પડશે. મોબાઇલ નંબર નાંખતા જ એની પર એક વેરિફિકેશન નંબર આવશે. એને લઇને બીજા ફોનમાં whatsapp ઓપન થઇ જશે.

– એના માટે બંને ફોન અથવા ટેબ્લેટમાં whatsapp એપ્લીકેશન ઇન્સ્ટોલપ કરવી જરૂરી છે.
– સાથે બંને ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. ડેટા નહીં હોય ત્યારે પણ wi fiથી કનેક્ટ કરવા પર પણ તમે બીજા નંબર પરથી whatsapp ચલાવી શકો છો.

જે બીજા ફોનમાં તમારે સિમ વગર whatsapp ચલાવવું છે એમા વ્હોટ્સઅપ ઓપન કરો. ઓપન કરતાં જ તમને નંબર વેરીફાઇ કરવા માટે કહેશે. ત્યાં તમારે મોબાઇલ નંબર નાંખવો પડશે. જે નંબર તમારા વ્હોટ્સઅપ પર રજિસ્ટર છે એ જ નંબર નાંખો. હવે તમારા રજિસ્ટર નંબર પર whatsapp તરફથી મેસેજ મોકલવામાં આવશે. જેમાં 6 ડિજીટનો કોડ હશે.

એ કોડને નાંખતા જ બીજા મોબાઇલમાં whatsapp ચાલવા લાગશે. એના માટે તમારે બીજા ફોનમાં સિમ નાંખવાની જરૂર પડશે નહીં.

http://sambhaavnews.com/

You might also like