આ સેક્સી ટ્રીકથી તમારા વેલેન્ટાઇન ડેને બનાવો યાદગાર

અમદાવાદ : વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. એવા સમયે જો તમે આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માંગો છો તો તમારા માટે આ રજુ છે કેટલીક ખાસ સેક્સ ટીપ્સ, જે તમારા બંન્ને માટે યાદગાર બની રહેશે.

પાર્ટનરને સ્પેશ્યલ રીતે બોલાવો બેડરૂમ સુધી

સેક્સ પહેલા તમે તમારા પાર્ટનર માટે કપડાની એક ટ્રેલ છોડી શકો છો એઠલે કે તમારા પાર્ટરન તમને કપડાને ફોલો કરતા કરતા તમારા બેડરૂમ સુધી પહોંચશે. એવા કામોથી એક્સાઇટમેન્ટમાં વધારો થાય છે.

લોન્જરી પર ખર્ચ કરો

ન્યૂડિટીને સેક્સ સાથે ખાસ કનેક્શન છે. તમે તમારા પાર્ટનરને લોભાવવા માટે સેક્સી લોન્જરી પર થોડો ખર્ચ કરી શકો છો. સેક્સી લોન્જરી તમારા લુકને વધારે આકર્ષક અને પાર્ટનરને વધારે એટ્રેક્ટ કરશે.

સાથે જુઓ ઇરોટીક વીડિયોઝ

સિડક્શન લેવલ વધારવા માટે આ ફેક્ટર પણ ખુબ જ કારગત સાબિત થઇ શકે છે. તમને યાદ પણ નહી હોય કે તમે તમારા પાર્ટનર સાથે છેલ્લીવાર ક્યારે સેક્સ વીડિયોઝ જોયો હતો ? આ જ યોગ્ય મોકો છે તો મારી દો ચોક્કો.

સેક્સ ટોયઝનો રોલ

ઘણા લોકો નોર્મલ સેક્સ લાઇપમાં ટોય્ઝની જરૂરને નજર અંદાજ કરતા હોય છે. જો કે સેક્સ ટોયઝ પ્લેઝરમાં વધારો કરે છે અને સારૂ માધ્યમ બની શકે છે. સેક્સ ટોયઝનો ઉપયોગ કોઇ નબળાઇનું પ્રતિક છે.

કિચનથી બેડ સુધીની સફર

તમારા ડાયેટની અસર પણ તમારા સેક્સ પર્ફોમ પર ખુબ જ પડે છે. માટે તમે ઇન્ટરનેટ સર્ચ કરીને એવી કેટલીક ડીશીઝ જોઇ શકો છો જે બેડ પર તમને અને તમારા પાર્ટનરનું પર્ફોમન્સ સુધારી શકે.

You might also like