ગરમીમાં લૂ લાગવા પર કરો ડુંગળીના રસનો ઉપયોગ

મોટાભાગે દરેક ઘરમાં ડુંગીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીના બીજા ગણા ફાયદા છે. એવા ફાયદા છે જેના માટે કદાચ તમે જાણતા હશો નહીં. આજે અમે તમને ડુંગળીના કેટલાક એવા જ ફાયદા વિશે કહેવા જઇ રહ્યા છે. ડુંગળીમાં ફોસ્ફોરિક એસિડ હોય છે તે લોહી સાફ કરવાનું કામ કરે છે.

ઉનાળાની બપોરની ગરમીમાં લૂ લાગવાના ખૂબ ફાયદા છે. ગરમીમાં મોટાભાગે લૂ લાગવાની સમસ્યા રહે છે. પરંતુ ડુંગળીનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. લૂ લાગવા પર ડુંગળીનો રસ પીવો અને એના રસનો તળવા પર મસાજ કરો. આવું કરવાથી લૂ ની અસર ઓછી થઇ જશે. જો તમે ઇચ્છો છો કે તમે ક્યાંય પણ ભરબપોરે જાવ છો ત્યાં લૂ લાગે નહીં તો તડકામાં નિકળતા પહેલા એક ડુંગળી તમારા ખિસ્સામાં રાખો. આવું કરવાથી ગમે તેટલી ગરમી હશે તમને લૂ લાગશો નહીં.

જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો કો ડુંગળીના રસને સરસોના તેલમાં મિક્સ કરીને સાંધાની માલિશ કરો. એક મહિનામાં તમારો દુખાવો દૂર થઇ જશે.

http://sambhaavnews.com/

You might also like