OMG! ડોનાલ્ડ ટ્રમ્પને અંગ્રેજી નથી આવડતું, કરે છે આવી ભુલો…

ખોટા કારણોસર US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પ્રસિદ્ધિમાં આવ્યા છે. આ સમયે, તેમના પત્રો એક ચર્ચાનો વિષય બની રહ્યા છે, જેમાં એક શાળાની શિક્ષિકાએ ઘણી ભૂલો કાઢી છે. એટલું જ નહીં, શિક્ષિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને ઠપકો આપ્યો છે.

વાસ્તવમાં, US શાળાઓમાં ગોળીબારના બનાવના પગલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રુમ્પે શિક્ષકો સાથે એક બેઠક યોજી હતી. આ સંદર્ભે, તેમણે એક આમંત્રણ પત્ર મોકલ્યો હતો. 61 વર્ષની વયના નિવૃત્ત શિક્ષક Yvonne Masonને આ પત્ર ઈમેઈલ દ્વારા મળ્યો હતો ત્યારે તેણે તરત જ તેની પ્રિન્ટ આઉટ લીધી હતી અને ઘણી બધી ભૂલો કાઢી હતી.

એટલું જ નહીં, શિક્ષકે પત્રને વ્હાઇટ હાઉસમાં પાછો મોકલ્યો છે. એટલું જ નહીં, તેણે ફેસબુક પર ભુલો માળી એક કોપી પણ પોસ્ટ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આ પત્રમાં લોકોએ ભૂલો જોઈને આવી પ્રતિક્રિયા આપી-

You might also like