12મી પાસ માટે UPSSSCમાં નોકરીની તક

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન કમીશન (UPSSSC)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 25 જાન્યુઆરી 2016 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  

લેબ ટેકનિશિયન

પગાર : 5,200 – 20,200 રૂપિયા

જગ્યા :  304

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું પાસ

એકસ-રે ટેક્નિશીયન

પગાર : 9,300 – 34,800 રૂપિયા

જગ્યા :  52

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એક્સ-રે ટેક્નોલજીમાં ડિપ્લોમા

ઉંમર :  18 – 40 વર્ષ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like