અનાવરણની રાહ જોતી પ્રતિમાઓ

શહેરના પ્રેમ દરવાજા િવસ્તારમાં ભાઈચારા અને કોમી એખલાસનો સંદેશો અાપતી પ્રતિમાઓ બનાવાઈ છે, પરંતુ તે લગભગ બે ત્રણ મહિનાથી ઢાંકેલી હાલતમાં પડી રહી છે. અા પ્રતિમાઓનું અનાવરણ કરવાનો પણ રાજકારણીઓ પાસે સમય નથી. એવું લાગે છે કે અા પ્રતિમાઓ જાણે પોતાનું અનાવરણ થાય તેની રાહમાં ઊભી છે. તસવીરઃ હરીશ પારકર

You might also like