માત્ર 2 મિનીટની પ્રોસસથી કોઇ પણ ફોનની પેટર્ન લોક કરો open

અહીંયા અમે તમને એવી ટ્રીક માટે જણાવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે કોઇના પણ સ્માર્ટફોનમાં લોક એપ્સ Whatsapp, facebook અને ગેલેરી પેટર્ન લોકને માત્ર 2 મિનીટમાં ખોલી શકો છો. મોટાભાગે લોકો આ એપ્લીકેશનને લોક કરીને રાખે છે. આ ટ્રિકની મદદથી આ લોક ખોલીને કોઇનું પણ ચેટિંગ વાંચી શકો છો એની ગેલેરીમાં જઇને ફોટો પણ જોઇ શકો છો. આ ટ્રીક ત્યારે પણ કામ આવશે જ્યારે તમે તમારી પોતાની પેટર્ન લોક ભૂલી ગયા હશો.

આ ટ્રીક માટે તમારે સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જવું પડશે.

સેટિંગ્સમાં તમને app નું વિકલ્પ જોવા મળશે એની પર ટેપ કરો.

એની પર ટેપ કરતાં જ તમારી સામે એક વિન્ડો ખુલશે જેમાં તમારા મોબાઇલ એપ્સની લિસ્ટ હશે. એમાં જઇને CM Security app પર જાવ.

CM Security પર ટેપ કરો. એવું કરતાં જ તમારી સામે એક વદારે વિન્ડો ખુલશે. એમાં force stop પર જઇને ટેપ કરી દો.

આવું કરતાં જ આ એપ્લીકેશન તમને મિસવિહેવ કરવાનો મેસેજ આપશે અને તમારે ઓકે કરી દેવાનું છે.

ત્યારબાદ આ એપ કામ કરવાનું બંધ કરી દેશે અને તમે કોઇનું પણ whatsapp, facebook અને ગેલેરી સરળતાથી ઓપન કરી શકો છો.

એને અમે CM Security Ap પર ચેક કર્યું છે. બીજા લોક app પર પણ આ પ્રોસેસ અપનાવીને એપને અનલોક કરી શકો છો.

You might also like