આતંકવાદ મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રની પણ ઝાટકણી કાઢી

સંયુક્ત રાષ્ટ્ર : પાકિસ્તાનનો સીધે સીધો ઉલ્લેખ કર્યા વગર ભારતે સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય દેશોને તે સ્ત્રોતોની ભાળ મેળવવા માટે કહ્યું છે જ્યાંથી અફઘાનિસ્તામાં સરકાર વિરોધી તત્વ દુનિયામાં સૌથી મોટા સામુહિક સૈન્ય દળો સામે લડવા માટે હથિયાર, પ્રશિક્ષણ અને નાણા પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રકારે ભારતે ટેટર ફંડિગ અને પાકિસ્તાન ખાતેનાં આતંકવાદીઓને સુરક્ષા પર લગામ લગાવવામાં નિષ્ફળતા માટે એક પ્રકારે અમેરિકા સહિત વિશ્વ સમક્ષ ને સંયુક્ત રાષ્ટ્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને બુધવારે કહ્યું કે અમે આ ચલણને વધારે હવા આપીએ છીએ કે અફઘાનિસ્તાનમાં હિંસાની રોજિંદી ઘટના સ્વરૂપમાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ અને ગુનેગારો નેટવર્કોની નૃશંસતાને સરકાર વિરોધી તત્વો અથવા ગૃહ અને રાજનીતિક સંધર્ષનાં પરિણામ સ્વરૂપને નજર અંદાજ કરી દેવામાં આવે છે. એવું કરીને આપણે કેટલાક મહત્વપુર્ણ સવાલોને સામે લાવવામાં નિષ્ફળ લાગે છે.

અફઘાનિસ્તાનનાં સંબંધમાં સુરક્ષા પરિષદની એક બેઠકને સંબોધિત કરતા કહ્યું કે કોઇ પણ સ્થાનિક વ્યક્તિનાં સાથ વગર અકબરુદ્દીને ક્યાંથી સરકાર વિરોધી તત્વો ક્યાંથી હથિયાર, વિસ્ફોટક, પ્રશિક્ષણ અને ધન પ્રાપ્ત કરે છે. તેને સુરક્ષીત શરણ ક્યાં મળે છે. આવુ કઇ રીતે હોઇ શકે તે આ તત્વો દુનિયામાંસૌથી મોટા સામુહિક સૈન્ય પ્રયાસોમાંથી એકની વિરુદ્ધ ઉભા થઇ ગયા છે. આ કઇ રીતે શક્ય બન્યું કે આ તત્વો અફઘાનિસ્તા લોકોની હત્યાઓ પર ક્રુરતામાં દુનિયાનાં સૌથી ખુંખાર આતંકવાદીઓ સાથે મળીને કામ કરીર હ્યા છે.

You might also like