બેરોજગારી હાર્ટ પેશન્ટમાં મૃત્યુનું જોખમ ૫૦ ટકા જેટલું વધારે છે

અાર્થિક રીતે પગભર ઓવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. ડેનમાર્કના નિષ્ણાતોનું કહેવું છે કે તમે નોકરી-ધંધો કરીને કમાતા હો તો હાર્ટની સમસ્યામાં ઘણી રાહત રહે છે. બેરોજગારીનું સ્ટ્રેસ હાર્ટ પર વિપ્રિત અસરો કરે છે અને ડાયાબિટીસ, સ્ટ્રોક તેમજ હાર્ટફેલિયરનું રિસ્ક વધારે છે. યંગએજના હાર્ટ ફેલ્યોરના દર્દીઓ જો બેરોજગાર હોય તો પહેલી જ વારના ઈમરજન્સી હોસ્પિટલાઈઝેશનમાં જીવ જવાનું જોખમ ૫૦ ટકાથી વધુ હોય છે.
http://sambhaavnews.com/

You might also like