સૈફુલ્લાહનું એન્કાઉન્ટર બોગસઃ ઉલેમા કાઉન્સિલ

કાનપુર: લખનૌમાં તાજેતરમાં એટીએસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકી સૈફુલ્લાહ અંગે ઉલેમા કાઉન્સિલે કેટલાક સવાલ ઊભા કર્યા છે. આ એન્કાઉન્ટરને બોગસ ગણાવી સરકારને આતંકવાદી ગણાવતા નવો વિવાદ ઊભો થયો છે. ઉલેમા કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના આમિર રશાદી મદનીએ સૈફુલ્લાહના એન્કાઉન્ટરને બોગસ ગણાવ્યું હતું. અને ખરેખર સૈફુલ્લાહ નહિ પણ સરકાર આતંકી છે તેવો આક્ષેપ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like