Browsing

Video

ડીસા હાઇવે પર ખાનગી બસ પલટી ખાતાં 20ને ઇજા, 2ની હાલત ગંભીર

બનાસકાંઠાઃ થરાદમાં ડીસા હાઈવે પર લકઝરી બસને અકસ્માત નડ્યો છે. સુરતથી બાલોતરા તરફથી જતી ખાનગી બસ પલટી મારી હતી. બસ પલટી મારતા 20 લોકોને સામાન્ય ઈજા પણ થઈ હતી. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયાં હતાં. જો કે આ ઘટનાની જાણ થતાં જ થરાદ…

રાજકોટઃ ઉપલેટામાં રોષે ભરાયેલાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કાઢી રેલી, જુઓ VIDEO

રાજકોટઃ શહેરનાં ઉપલેટામાં પાક વિમા મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી નીકાળી હતી. ખાનગી વીમા કંપની દ્વારા કરાતા અન્યાય સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. કોંગ્રેસનાં…

KBC 10: માતાનો અવાજ સાંભળતા જ બિગ બી થયા ભાવુક, વહેવા લાગી અશ્રુધારા

"કૌન બનેગા કરોડપતિ"માં લગભગ દરેક કન્ટેસ્ટંટની કેટલીક એવી વાર્તાઓ જોવા અને સાંભળવા મળશે કે જે દરેકને ભાવુક કરી દે છે. એવામાં શોનાં હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જ તેઓનો જુસ્સો વધારે છે પરંતુ તાજેતરનાં જ એક શોમાં કંઇક એવું જોવાં મળ્યું કે…

સુરતી ખેલૈયાઓનો હટકે અંદાજ, સ્કેટિંગ સાથે ખેલશે ભવ્ય દાંડિયારાસ

સુરતઃ નવરાત્રીનાં પ્રારંભને લઈને સમગ્ર રાજ્યભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ આ વર્ષે ખૈલેયાઓ નવા સ્ટેમ્પ સાથે નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર થઈ ગયાં છે. આદ્યશક્તિ મા અંબાનો પર્વ નવરાત્રિ શરૂ થવાને આરે જ છે ત્યારે…

નોકરીની લાલચમાં પાકિસ્તાનીએ 4 યુવકોને બનાવ્યાં હતાં બંધક, 50 હજાર ચૂકવીને છોડાવાયાં

વલસાડઃ ચાર યુવકોને પાકિસ્તાનનાં શખ્સે બંધક બનાવ્યાં હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં પાકિસ્તાનનાં અમજત ખાન નામનાં એક શખ્સે ઉમરગામનાં 4 શખ્સોનો બંધક બનાવ્યાં હતાં. આ શખ્સે યુવકનાં પરિવારજનો પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. ત્યાર બાદ…

VIDEO: શું આ છે ડિજિટલ ભારત?, અહીં દેશનું ભાવિ ‘તપેલા’માં બેસીને શાળાએ જવા નદી કરે છે…

આસામઃ આજનાં આ ડિજિટલ યુગમાં ભારતનાં ખૂણે ખૂણે Net કનેક્શન છે પરંતુ સામાન્ય લોકો સુધી હજી પણ પ્રાથમિક સુવિધાઓનું કનેક્શન પહોંચ્યું એવું નથી લાગી રહ્યું. જો કે તંત્ર વિકાસને હવામાં ઉડાડે છે. જ્યારે બીજી તરફ ભારતનાં અંતરિયાળ વિસ્તારોની લાખો…

KBC 10 સિઝનની પ્રથમ મહિલા ‘કરોડપતિ’, શું 7 કરોડે મારશે બાજી?, VIDEO

અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો "કૌન બનેગા કરોડપતિ" સીઝન 10 દર્શકોની પ્રથમ પસંદ બની ગયેલ છે. ટીઆરપી યાદીમાં પણ આ શો ટોપ 10માં શામેલ છે. શોમાં આવનારા અનેક કન્ટેસ્ટેંટ અહીંયાથી મોટી રકમ જીતીને લઇ ગયાં છે પરંતુ હજી સુધી કોઇએ પણ 50 લાખનો પડાવ પાર…

સરદારનું ગૌરવ અને સન્માન નહેરૂ પરિવારને નથી પસંદ, રાહુલ ગાંધી માફી માંગે: નીતિન પટેલ

ગાંધીનગરઃ Dy. CM નીતિન પટેલે સરદાર પટેલની પ્રતિમા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી. પ્રેસ કોન્ફરન્સ યોજતા નીતિન પટેલે કહ્યું કે,"સરદાર પટેલનું ગૌરવ અને સન્માન નહેરૂ પરિવારને ગમતું નથી. કોંગ્રેસનાં સમયમાં સરદારને ભારતરત્ન કેમ ન અપાયો? અનેક…

ભારતીય સેનાએ રજૂ કર્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નવો VIDEO

ભારતીય સેનાએ 29 સપ્ટેમ્બર, 2016નાં રોજ પાક અધિકૃત કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. બે દિવસ બાદ દેશમાં આ દિવસની બીજી વર્ષગાંઠ મનાવવાની તૈયારીઓ પૂરા જોરશોથી ચાલી રહી છે. એવામાં ભારતીય સેનાએ એક વીડિયો રજૂ કર્યો છે. જેમાં ભારતીય…

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ ડે સેલિબ્રેશન કરાયો. જેમાં સૂર્યકિરણ 9 એરક્રાફ્ટનાં કરતબ બતાવાયાં. એરોબિટીક્સ ટીમ દ્વારા…