Browsing

Audio

દાઉદ સંબંધિત ૧૦૦૦ કરોડના હવાલા રેકેટનો થયેલો પર્દાફાશ

કોલકાતા : આવકવેરા વિભાગે લોટરી અને હવાલા ડીલરો સામે કાર્યવાહી કરીને કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને રૂ.૪૫ કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. દાઉદ ઈબ્રાહિમની ગેંગને ગેરકાયદેસર રીતે આ માધ્યમથી નાણાં પહોંચતા હોવાની શંકાને…

હવે ટૂંક સમયમાં એટીએમ  રૂ.પ૦ની નોટ પણ આપશે

નવી દિલ્હી : આરબીઆઈએ બેંકોને સૂચના આપી કે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એટીએમમાં પ૦ રૂ.ની નોટ પણ નાખવામાં આવે જેથી ગ્રાહકોને ઓછી કિંમતની નોટો પણ મળી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઈની સલાહના લીધે કેટલીક બેંકોએ પોતાના એટીએમમાં પ૦…