મુંબઈમાં મોટી દુર્ઘટના ટળી, બે ટ્રેન એક જ ટ્રેક પર આવી સામે

મુંબઇમાં મોટી દુર્ઘટના ટળી છે. બે મોનો રેલ એક જ ટ્રેક પર સામ સામે આવી ગઇ હતી. આ ઘટના શનિવારની રાતની છે. કે જયારે એક જ ટ્રેક પર બે મોનો રેલ સામ સામે આવી ગઇ. બંને ટ્રેન વચ્ચે માત્ર થોડી ઇંચ જ જગ્યા રહી. આ ઘટનાને લઇને મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે. તો બીજી તરફ આ ઘટનાને લઇને MMRDA સ્પષ્ટતા આપી છે કે ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની છે.

You might also like