Categories: World

પાકિસ્તાનમાં બે હિન્દુઓને મારી ગોળી, એકનું મોત, સિંધમાં તણાવ

સિંધ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિન્દુઓને ગોળી માર્યા બાદ સાંપ્રદાયિક તણાવ ફેલાઇ ગયો છે. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બીજાની સ્થિતિ ગંભીર છે.

ઘોટકી જિલ્લામાં બુધ્વારે કુરાનના કથિત અપમાનના આરોપમાં પોલીસે એક હિન્દુની ધરપકડ કરી હતી. ત્યારબાદ મીરપુર મઠેલો શહેરોમાં લોકોની ભીડે ચાની દુકાન પર બેઠેલા હિન્દુઓને ગોળી મારી હતી. સ્થાનિક મીડિયાના અનુસાર આ ઘટનામાં 17 વર્ષના સતીશ કુમારનું મોત નિપજ્યું હતું જ્યારે તેના બે મિત્ર અવિનાશની હાલત ગંભીર છે.

‘ડોન’ના ઘોટકીના એસએસપી મસૂદ અહેમદ બાંગશના હવાલેથી સમાચાર પ્રાપ્ત થયા છે કે સ્થાનિક વેપારી સતીશ કુમારની હત્યા કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે વ્યાપ્ત તણાવ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.

મૃત્યું પામનારાએ એક મહિના પહેલાં સ્વિકાર્યો હતો ઇસ્લામ
સ્થાનિક મીડિયામાં મળતાં સમાચારો અનુસાર ધરપકડ કરવામાં આવેલા હિન્દુ વ્યક્તિનું નામ અમરલાલ છે અને તે નશાનો આદી હતો. થોડા મહિના પહેલાં જ તેણે ઇસ્લામ સ્વિકાર્યો હતો અને ત્યારબાદથી એક મસ્જિદમાં રહેતો હતો. તેની માનસિક સ્થિતિ સારી ન હતી.

admin

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

6 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

7 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

7 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

7 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

7 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

9 hours ago