રોજ બે કપ દ્રાક્ષ ખાવાથી અલ્ઝાઈમર સામે રક્ષણ મળે

ફળો ખાવાના અનેક ફાયદા હોય છે, પરંતુ તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ રોજ દ્રાક્ષ ખાવાથી અલ્ઝાઈમર િડસિઝ થવાની શક્યતાઓ ઘટી જાય છે. અલ્ઝાઈમર ડિસિઝમાં ખૂબ જ ધીમે ધીમે યાદશક્તિ નબળી પડતી જાય છે. ક્રમશઃ વકરતા જતા અા રોગમાં એટલી હદ સુધી યાદશક્તિ ઘટી જાય છે કે શરીરને ચલાવવા માટે જરૂરી ક્રિયાઓ કરવાનું પણ મગજ ભુલી જાય છે. અમેરિકાના સંશોધકો કહે છે કે રોજ બે કપ ભરીને દ્રાક્ષ ખાવામાં અાવે તો મગજના ચેતા તંતુઓની કાર્યક્ષમતા ખોરવવાનું અટકી જાય છે. દ્રાક્ષ મગજને ભરપૂર એનર્જિ મળે છે, એકાગ્રતા સુધારે છે અને યાદશક્તિ પણ વધારે છે
http://sambhaavnews.com/

You might also like