બીજા માળના છાપરેથી કૂદકો માર્યો તોય ગાય બચી ગઈ

ઇસ્તંબૂલ: તુર્કીમાં ગાય બે માળના ઊંચા સેડ પર ચઢી ગઈ. તે ખૂબ ઉપર ચઢી ગઈ છે તેવું તેને ભાન થતાં તરત જ તેને કૂદકો માર્યો. ત્યાંથી પસાર થતા એક માણસે અાખી ઘટના કેમેરામાં કેદ કરી. ઊંચા માળેથી ગાય નજીકના અેક માળ ઊંચા સેડ પર કૂદી અને ત્યાંથી જમીન પર કૂદી અને તે પછી અારામથી ઊંભી થઈને ચાલવા લાગી. ગાયને સહી સલામત નીચે કૂદેલી ગાયને જોઈને ફાર્મના માલિકને પણ ખૂબ નવાઈ લાગી. રામ રાખે તેને કોણ ચાંખેની જેમ બે માળેથી કૂદવા છતાં ગાય બચી ગઈ.

You might also like