ખૂંખાર આતંકી સંગઠન ISISને હરાવવા ડોનાલ્ડ ટ્રમ્પનું અંતિમ પગલું

વોશિંગ્ટન: ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા ટીમને આઈએસને હરાવવા માટે 30 દિવસની અંદર એક યોજના બનાવવા તૈયાર કરતા એક આક્રામક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ આઈએસઆઈએસને હરાવવા અને નષ્ટ કરવા માટે નિર્ણાયક પગલું ભરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે આ વાત મંગળવારે જણાવતા ખૂંખાર આતંકી સમૂહના વિનાશને માનવીય દૃષ્ટિૃએ ઘણું જરૂરી બતાવ્યું છે.

You might also like