નવા વર્ષની મસ્તીમાં રહો સાવધાન: આ VIDEO ખોલી દેશે તમારી આંખો

નવી દિલ્હી: નવા વર્ષની મસ્તી માટે બસ ગણતરીના કલાકો બાકી છે. શહેરમાં ક્લબ અને પબમાં ધૂમ મચી છે. છોકરા-છોકરીઓ અને કપલ્સે પબમાં જઇ ધૂમ મચાવવા માટે તૈયારીઓ કરી લીધી છે. પરંતુ આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેણે ક્લબ અને પબમાં થનાર ગંદા કારનામા અંગે હૈરાન કરી દેનાર સત્યને ઉજાગર કર્યું છે. સચેત કરતો આ વીડિયો અત્યારે સોશિયલ એક્સેરીમેંટ અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો સૌજન્ય:  Prankbaaz- Bach ke Rehna re Baba !

You might also like