ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્ષ ૨૦૧૫ના ટૉપર્સ

ટેસ્ટ બૅટ્સમેનો: (૧) સ્ટીવન સ્મિથ, ૧૪૭૪ રન (૨) જો રૂટ, ૧૩૮૫ રન (૩) ઍલસ્ટર કુક, ૧૩૬૪ રન

વન-ડે બૅટ્સમેનો: (૧) માર્ટિન ગપ્ટિલ, ૧૪૫૯ રન (૨) કેન વિલિયમસન, ૧૩૧૭ રન (૩) એ.બી. ડી વિલિયર્સ, ૧૧૯૩ રન

ટી-ટ્વેન્ટી બૅટ્સમેનો: (૧) મોહંમદ શેહઝાદ, ૨૯૭ રન (૨) ફૅફ ડુ પ્લેસી, ૨૭૨ રન (૩) શૉન વિલિયમ્સ, ૨૪૬ રન

ટેસ્ટ બોલરો: (૧) અશ્વિન, ૬૨ વિકેટ (૨) સ્ટુઅર્ટ બ્રૉડ, ૫૬ વિકેટ (૩) જૉશ હૅઝલવૂડ, ૫૧ વિકેટ

વન-ડે બોલરો: (૧) મિચલ સ્ટાર્ક, ૪૧ વિકેટ (૨) ઇમરાન તાહિર, ૩૭ વિકેટ (૩) ટ્રેન્ટ બૉલ્ટ, ૩૬ વિકેટ

ટી-ટ્વેન્ટી બોલરો: (૧) એહસાન મલિક, ૧૬ વિકેટ (૨) ડેવિડ વિસ, ૧૪ વિકેટ (૩) હસીબ અમજદ, ૧૪ વિકેટ

You might also like