Categories: Travel

આ પાંચ જગ્યાઓ પર જઇને તમે કરી શકો છો નવા વર્ષનું સ્વાગત

ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ લોકો નવપં વર્ષ ઊજવવા ક્યાં જઇશું એવું વિચારવા લાગે છે. ત્યારે નવા વર્ષની ઊજવણી કરવા લોકો દેશના ખૂણે ખૂણે લોકો પહોંચી જાય છે. તો આ વર્ષે તમારે નવા વર્ષની ઊજવણી કરવા તમે ક્યાં જઇ શકો છો એમાં અમે તમને મદદ કરી શકીએ છીએ. અહીં 5 ન્યૂ યર ડેસ્ટિનેશન જ્યાં તમે જઇ શકો છો.

જયપુર: જયપુરનો કિલ્લો, મહેલ અને હવેલીઓ પ્રસિદ્ધ છે. નવા વર્ષના જશ્ન મનાવવા માટે દેશ વિદેશના પર્યટકો વધારે સંખ્યામાં જયપુર આવે છે. રાજસ્થાનની રાજધાની જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી નગરીથી પણ ઓળખાય છે.

મુંબઇ: ભારતના પશ્વિમિ કિનારા પર સ્થિત મુંભઇ મહારાષ્ટ્રની રાજધાની છે. મુંબઇ શહેરમાં નવા વર્ષનો જશ્ન મનાવવા મોટાભાગના લોકો દેશ વિદેશથી આવે છે. યૂરોપ, અમેરિકા, આફ્રિકા અને પશ્વિમિ દેશોથી જળમાર્ગ અથવા વાયુમાર્ગથી આવનારા યાત્રીઓ સૌપ્રથમ મુંબઇ જ આવે છે.

ગોવા: મોટાબાગના લોકો નવા વર્ષને ઉજવવા માટે ગોવા જવાનું પસંદ કરે છે. ગોવામાં નવા વર્ષની રજાઓમાં દરિયા કિનારે મોજ મસ્તી, પાર્ટી, ડિસ્કો, પબ, કસિનોની ભરપૂર મજા લઇ શકો છો. ગોવામાં ક્રિસમસ અને નવું વર્ષ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે.

અમૃતસર: પંજાબનું સૌથી મહત્વપર્ણ અને પવિત્ર વર્ષ માનવામાં આવે છે. સુવર્ણ મંદિર અમૃતસરનું દિલ માનવામાં આવે છે. નવા વર્ષના અવસર પર દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આરદાસ અને સુવર્ણ મંદિરના પવિત્ર પાણીમાં ઉગતાં સૂરજની રોશની જોવા માટે આવે છે.

શિમલા: ન્યૂ યર સેલિબ્રેશન માટે પહાડોની રાણી શિમલામાં ખૂબ તૈયારીઓ થાય છે. નવું વર્ષ હિમાચલ પ્રદેશમાં મનાવવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં શિમલા પહોંચી જાય છે. ન્યૂ યર પર રેલ્વે કેટલીક હોલી ડે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે.

 

Krupa

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

6 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

7 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

7 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

7 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

9 hours ago