Video: આ છે દુનિયા સૌથી મોટા રેડલાઇટ એરિયા

દુનિયા ભલે ગમે તેટલી મોર્ડન અને વિકસિત થઇ ગઇ હોય, મહિલાઓ આજેપણ દેહ વેપાર કરીને રોજીરોટી કમાવવા માટે મજબૂર છે. અમેરિકા અને યૂરોપ સહિત દુનિયાના કેટલાક વિસ્તારોમાં આવેલા રેડલાઇટ એરિયા તેનું પ્રમાણ છે. જોકે કેટલાક દેશોમાં રેડલાઇટ એરિયાને કાનૂની માન્યતા મળી છે, તો કેટલાક દેશોમાં આજેપણ તે ગેરકાયદેસર રીતે ચાલે છે. ભારતમાં રેડલાઇટ વિસ્તારોને માન્યતા મળી નથી, તેમછતાં કલકત્તાના સોનાકાછી અને મુંબઇના કમાઠીપુરા જેવા વિસ્તારોમાં મહિલાઓ સેક્સ બજારમાં ફસાયેલી હોવાની દર્દનાક કહાની બયાં કરે છે. આવો તમને લઇ જઇએ, દુનિયાના 10 સૌથી મોટા રેડલાઇટ એરિયામાં, જ્યાં તમામ સમાજ સુધારાના કાર્યક્રમો છતાં પણ ઘણી મહિલાઓ સેક્સ વેપાર કરવા માટે મજબૂર છે.

આ રેડ લાઇટ એરિયાનું કડવું સત્ય જાણીને તમે રહી જશો દંગ!!!

મોંટે માત્રે, પેરિસ ફ્રાંસ
મોંટે માત્રે પેરિસનો સૌથી લોકપ્રિય રેડલાઇટ વિસ્તાર છે. અહીં દરેક પ્રકારના બાર, હોટલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં સેક્સ વીડિયો, પોર્ન સીડીની મોટી દુકાનો છે જ્યારે સેક્સ ટોકિઝ અને થિયેટર પણ અહીં સરળતાથી મળી જશે. અહીંયા દુનિયા સૌથી લોકપ્રિય નાઇટ ક્લબ ઇલાઇ મોંટે માત્રે અને મુલિન રો સ્થિત છે.

જાણો ભારતના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં રહેતી મહિલાઓની જીંદગીની વિશે

રિપર્બન, હૈમ્બર્ગ
આ એક રીતે યૂરોપનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે. અહીંપણ મોટી માત્રામાં બાર, હોટલ્સ, વેશ્યાલયો, રેસ્ટોરન્ટ, નાઇટ ક્લબ, સ્ટ્રીપ ક્લબ અને સેક્સ મ્યૂઝિયમ મળી જશે.

અહીં પત્નીના દેહના માટે ગ્રાહકો શોધી લાવે છે પતિ, ફિગર પર લાગે છે બોલી

જી લોંગ, સિંગાપુર
સિંગાપુરનો જી લોંગ વિસ્તાર અહીંનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે. અહીં ઘણાબધા બાર અને ચકલાઘર છે, જ્યાં સરળતાથી સેક્સ ઉપલબ્ધ છે. ઘણા વેશ્યાલય અહીં કાયદેસર રીતે ચલાવવામાં આવે છે, તો ઘણા ગેરકાયદેસર રીતે પણ ચલાવવામાં આવે છે.

દિલ્હીનું જિગોલો માર્કેટ જ્યાં સ્ત્રીઓ લગાવે છે પુરૂષોના દેહની બોલી

કાબૂ કિચો, ટોકિયા, જાપાન
જાપાનના ટોકિયોના શિજુકૂ સ્થિત કાબૂચિકો જાપાનનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે. અહીં નાઇટ ક્લબ્સ, બાર, સિનેમા, સેક્સ શોપ, લવ હોટલ્સ અને મસાજ પાર્લર છે. ટોકિયોમાં આ સ્લીપલેસ સ્ટ્રીટ એટલે કે ક્યારેય ન ઉંઘનાર ગલીના નામથી ઓળખાય છે. દિવસ-રાત ચાલનાર આ રેડલાઇટ એરિયા ક્યારેય બંધ થતો નથી.

અહીં સાંજ પડતાં જ પુસ્તક બજાર બની જાય છે સેક્સ માર્કેટ

ફ્રેંકફર્ટ, જર્મની
બહનોફ્સવર્ટલ ફ્રૈંકફર્ટનો એક સૌથી મોટો રેડલાઇટ એરિયા છે. અહીં તમને મોટી સંખ્યામાં બાર, હોટલ્સ, સેક્સ શોપ મળી જશે. આ ઉપરાંત અહીં ઘણી બધી મોટી બિલ્ડિંગો પણ છે, જ્યાં વેશ્યાઓ પોતાના કસ્ટમર્સને નક્કી કરેલી કિંમતમાં સર્વિસ આપે છે.

આ એવા દેશ છે જ્યાં SEX વર્કર્સ સરકારને આપે છે TAX, મળે છે પેન્શન

ડી વૈલેન, એમ્સ્ટર્ડમ, નેધરલેંડ
આ નેધરલેંડનો સૌથી મોટો ચર્ચિત રેડલાઇટ વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં બાર, હોટલ્સ, કેસિનો, સેક્સ શોપ, સેક્સ વીડિયો શોપ અને રેસ્ટોરન્ટ છે. અહીં વેશ્યાઓએ લગભગ 300 રૂમની એક બિલ્ડિંગ ભાડે લીધી છે, જ્યાં તે પોતાના કસ્ટમર્સને પોતાની સેવાઓ આપે છે. અહીં સેક્સ મ્યૂઝિયમ પણ છે.

મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?
પુરૂષોને ખબર નથી મહિલાઓની આ ફેવરિટ સેક્સ પોઝિશન વિશે…

સોએ કાઉ બોય, બેંકોંક થાઇલેંડ
સોએ કાઉ બોય બેંકોકનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે, જ્યારે નાના પ્લાઝા અને પેટપોંગ પણ અહીં મોટા રેડલાઇટ એરિયા છે. લગભગ 400 મીટર લાંબી આ રેડલાઇટ ગલીમાં 40 બાર સામ-સામે છે, જ્યાં છોકરીઓ બહાર ઉભેલી મળે છે. અહીંના બાર્સમાં ડ્રિંક સર્વિંસિંગ છોકરીઓ કરે છે. અહીંના ન્યૂડ ડાંસિંગ સૌથી ચર્ચિત છે. આ બધી ડાન્સર્સ વેશ્યાઓ હોય છે.

Side Effects: શું તમે કોન્ડોમનો વધુ ઉપયોગ કરો છો? તો આટલુ જરૂર વાંચો

પર્થ, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના પર્થમાં પણ દુનિયાના સૌથી મોટા રેડલાઇટ એરિયામાંનો એક છે. જો કે બીજા દેશોની તુલનામાં આ કોઇ મોટો રેડલાઇટ એરિયા નથી. અહીંના નોર્થ બ્રિજ વિસ્તારમાં એક નાના-મોટા એન્ટરમેન્ટ વિસ્તાર છે, જ્યાં સેક્સની ઘણી શોપ છે.

ખુલી ગયો દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ જાણો શું છે ખાસિયત?

એંટર્પ, બેલ્જિયમ
એટર્પ બેલ્જિયમની સૌથી લોકપ્રિય સિટી છે. અહીં રેડલાઇટ એરિયા પેડેસ્ટ્રિયન સ્ટ્રીટમાં જ છે. અહીં છોકરીઓ મોટા કાચવાળી બારીઓમાંથી બહાર આવતા-જતાં લોકો રીજવે છે અને તેને ઓફર કરે છે. સ્થાનિક ભાષા ન જાણનાર કસ્ટમર્સને રિજવવા માટે આ છોકરીઓ મોહક અદાઓનો ઉપયોગ કરે છે. ઘણીવાર તેમને એકપણ ગ્રાહક મળતો નથી.

લોસ વેગાસ, અમેરિકા
અમેરિકાના લોસ વેગાસની કેટલીક ખાસ ગલીઓમાં ચાલતી વખતે હાફ કપડાંમાં ઉભેલી છોકરીઓના પોસ્ટર મળી જશે. મોટાભાગે આ મોંઘી હોટલ્સ અને બારની સામે લાગેલા હોય છે. પોતાને દુનિયાનો સૌથી વિકસિત દેશ કહેનાર અમેરિકાના લોસ વેગાસને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે. એવું કહેવામાં આવે છે કે લોસ વેગાસમાં છોકરીઓ માટે ફક્ત સેક્સ સર્વિસ સંબંધિત જોબ ઉપલબ્ધ છે. અહી ત્રાસદી છે કે લોસ વેગાસમાં લગભગ 10 હજાર વિદ્યાર્થિનીઓ અને ડાંસર્સ છે, જે સ્ટ્રીપ શો કરે છે.

Red Light Area Speical

You might also like