ટામેટાંમાં છે કેન્સર સામે લડવાની તાકાત

અમેરિકાની યુનિવર્સિટીમાં થયેલા સંશોધન મુજબ ટામેટામાં મોટા પાયે મળી અાવતું લાઈકોપેન નામનું તત્ત્વ કેન્સર પણ અટકાવી શકે છે. જો કે હજી સુધી લાઈકોપેન માનવીના શરીરમાં કઈ રીતે પ્રોસેસ કરે છે તે શોધી શકાયું નથી. લાઈકોપેન શરીરમાં કેવી રીતે સોશાય છે અને કેવી રીતે તેનું પ્રોસેસિંગ થાય છે તેમજ કેવી રીતે શરીરમાંથી ઉત્સર્જિત થાય છે તે સમજાય તો કેન્સરની દવાઓમાં લાઈકોપેનનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે પણ જાણી શકાય.

You might also like